બાઈક-સવાર યુવાન પુલ પરથી પડતાં સળિયો માથાં સોંસરવો નીકળી ગયો!

📅 Published: January 10, 2026 | 📂 Category: Uncategorized


સલડી ગોઢાવદર વચ્ચે નિર્માણાધીન પુલ મોતનો પુલ બન્યો : ગ્લાઈડર વડે સળિયો કાપી રાજકોટ સારવારમાં લઈ જવાતા હતા એ વખતે રસ્તામાં જ પ્રાણપંખેરૂં ઊડી ગયું : 36 કલાકમાં બીજો બનાવ

અમરેલી, :  ગઈ કાલે અમરેલી લીલિયા રોડ પર ગોઢાવદરના નિર્માણાધીન નવા પૂલની સાઈટ પર એક યુવાન ખાબકતાં મોત નીપજવાની ઘટના બન્યાનો બનાવ તાજો જ છે ત્યા,ં આજે ફરી એક યુવાન બાઈક સમેત ખાબકતા એના માથામાંથી સોંસરવો સળિયો આરપાર નીકળી જતાં મોત નીપજ્યું છે. 

ગોઢાવદર ગામે નવો પુલ બની રહ્યો છે. આ પુલનું કામ પુરૂ થાય એ પહેલા બે નો જીવ લેવાઈ ગયો છે. અહી કામ કરતી એજન્સીની બેદરકારીના કારણે અકસ્માતો સર્જાવા લાગ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *