
અગાઉ ૧૩ દુકાનોને તાળાં મારવામાં આવ્યા બાદ
ફુડકોર્ટમાં તગડી કમાણી છતાં વેપારીઓ ભાડાની નજીવી રકમ પણ લાંબા અરસાથી ભરતા ન હોવાથી કાર્યવાહી
ગાંધીનગર : શહેરમાં ઘ ૫ સર્કલ પાસેની વિખ્યાત ખાણી પીણી બજાર એટલે, કે ફુડકોર્ટમાં
તગડી કમાણી છતાં વેપારીઓ ભાડાની નજીવી રકમ પણ લાંબા અરસાથી ભરતા નહીં હોવાથી તંત્ર
દ્વારા આખરે કડક કાર્યવાહી શરૃ કરાઇ છે.
