બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી

📅 Published: February 12, 2026 | 📂 Category: Uncategorized

Bavla News

Bavla News: સામાન્ય રીતે સમાજમાં જ્યારે પણ કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે લોકો કિન્નર સમાજના આશીર્વાદ લેવા જતા હોય છે. પરંતુ અમદાવાદ જિલ્લાના બાવળાના આંગણે આજે(12 ફેબ્રુઆરી) એક ઉમદા અને પ્રેરણાદાયી ઘટના જોવા મળી છે, જ્યાં કિન્નર સમાજે પોતે ‘પિતા’ની ભૂમિકા ભજવીને 11 દીકરીઓના ઘર વસાવ્યા છે.

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીના લગ્ન કરાવી સાસરે વળાવી

​અમદાવાદ જિલ્લાના બાવળાના અમૃતબાગ ખાતે ‘સબુ દે અને કશીશ દે’ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવીને કરિયાવર સાથે સાસરે વળાવી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *