
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
બિલ્ડિંગ યુઝની પરમિશન મળી જાય ત્યારથી માંડીને વણવેચાયેલા ફ્લેટ્સના રનિંગ મેઈન્ટેનન્સ જમા કરાવવા બિલ્ડર કાયદેસર બંાયેલો હોવાનો ચૂકાદો ગુજરાતની રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ આપ્યો છે. મેઈન્ટેનન્સની આ રકમ ફ્લેટ અન્ય કોઈને વેચાય ત્યાં સુી જમા કરાવવાની જવાબદારી બિલ્ડરની છે. અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં ટી.પી. નંબર ૧ના ફાઈનલ પ્લોટ નંબર ૨૭૯ની ૧૯૦૪૨ ચોરસ મીટર બિનખેતીની જમીનના પ્લોટ પર મૂકવામાં આવેલી કાસા વ્યોમા કો.
