![]() |
| (AI IMAGE) |
Bihar Darbhanga SC-ST Act case: બિહારના દરભંગા જિલ્લાના એક ગામમાં કાયદો અને વ્યવસ્થાને પણ વિચારમાં પાડી દે તેવી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. કુશેશ્વરસ્થાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હરિનગર ગામમાં જમીન અને પૈસાની લેણદેણના વિવાદમાં એક વ્યક્તિએ ગામના આખા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

