બીલીમોરાના દેવધાગામે મામાને ત્યાં રહેતી નવસારીના વાડા ગામની યુવતીએ ગળે ફાંસો ખાધો

📅 Published: November 1, 2024 | 📂 Category: Uncategorized

Image: X

બીલીમોરા નજીકના દેવધાગામે મામાને ત્યાં રહેવા માટે આવેલી નવસારીના વાડાગામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો હતો.           

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ નવસારીના વાડા ગામે જલારામ ફળિયામાં રહેતી યુવતી સરોજ અમરતભાઈ હળપતિ (ઉ.વ.૧૯) મજૂરી કામ કરતી હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *