
ગાંધીનગરના ઇન્દ્રોડા ગામના ક્રોસ રોડ પાસે
સાંજના સમયે સર્જાયેલા અકસ્માતના બનાવમાં એક પછી એક બંને યુવાનના મૃત્યુ થવાથી બે પરિવાર શોકમાં ડુબ્યાં
ગાંધીનગર ઃ પાટનગરના શહેરી વિસ્તાર ઇન્દ્રોડા ગામ નજીક મુખ્ય માર્ગ
પરના કટ પાસે બુલેટ મોટરસાઇકલના ચાલકે ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતન બનાવમાં બે
પિતરાઇ ભાઇના મૃત્યુ થયા હતાં.
