બૂટલેગરો અને પોલીસ વચ્ચેના કથિત સંપર્કની તપાસ શરૃ થતા ફફડાટ

📅 Published: January 10, 2026 | 📂 Category: Uncategorized

વડોદરા,વડોદરા શહેરમાં  પોલીસની ઘોંસ વધતા બૂટલેગરો વડોદરા જિલ્લામાં સક્રિય થયા છે. નાના મોટા દારૃ પીધેલાના કેસ કરતી જિલ્લા પોલીસને ૧૭.૭૨ લાખનો દારૃ દેખાયો જ નહતો. જેના કારણે જિલ્લા પોલીસની કામગીરી અંગે શંકા વ્યક્ત થઇ રહી છે. દારૃના કેસમાં પકડાયેલા તમામ આરોપીઓના ૮ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

 વાઘોડિયા નગરમાં જ દારૃનું મોટું કટિંગ ચાલતું હોવાનો પર્દાફાશ સ્ટેટ વિજિલન્સે કરતા જિલ્લા પોલીસની નિષ્ક્રિયતા છતી થઇ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *