બેંક ઓફ ઇન્ડિયા મહેસાણામાં નોટ એક્સચેન્જ મેળો:₹10 અને ₹20ની નવી નોટોનું વિતરણ કરાયું

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

બેંક ઓફ ઇન્ડિયા, મહેસાણા દ્વારા 18 નવેમ્બર, 2025ના રોજ કોઈન મેળો અને નોટ એક્સચેન્જ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત ગ્રાહકોને ₹10 અને ₹20ની નવી નોટો તેમજ સિક્કાનું વિતરણ કરાયું હતું.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *