
Bengaluru Murder: બેંગ્લુરુમાંથી એક હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે. એક યુવકે પોતાના નાના ભાઈના હિંસક અને ગુનાહિત વર્તનથી કંટાળીને તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. આરોપીએ યુવકે પોતાના મિત્રો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેમણે તેના ભાઈની કારમાં હત્યા કરી અને તેની લાશ નદી કિનારે ફેંકી દીધી હતી.
મૃતક યુવકની ઓળખ 24 વર્ષીય ધનરાજ તરીકે થઈ છે.
