બે ખતરનાક ગુનેગારોને જેલમાં પ્રેમ થયો, 15 દિવસના પેરોલ મળતા લગ્ન કર્યા

📅 Published: January 25, 2026 | 📂 Category: Uncategorized


– પ્રિયા સેઠે ટિન્ડરમાં મળેલાં યુવકની 2018માં હત્યા કરી હતી

– પ્રિયા સાથે લગ્ન કરનારા હનુમાન પ્રસાદે 2017 માં ગર્લફ્રેન્ડના પતિ અને ત્રણ સંતાનો સહિત પાંચની હત્યા કરી હતી : બંને જણા છ મહિના પહેલાં જયપુરની જેલમાં મળ્યા હતા

જયપુર : પ્રિયાએ ટિન્ડરમાં મળેલા યુવકની હત્યા કરી હતી

મોડેલ રહી ચુકેલી પ્રિયા સેઠને ડેટિંગ એપ પર મળેલા દુષ્યંત શર્મા નામના યુવકની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. હાલમાં તે સાંગાનેર ઓપન જેલમાં પોતાની સજા કાપી રહી છે. જે હત્યાના કેસમાં પ્રિયા દોષિત ઠરી છે તે ૨૦૧૮નો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *