
બોટાદ પોલીસે મહેસાણાના પાંચ શખ્સોને ઝડપી લીધાં
લોકોને વધુ નફો કમાવવાની લાલચ આપી શેરમાર્કેટના નામે ટ્રાન્ઝેક્શન કરાવી છેતરપિંડી આચરતા હતા
ભાવનગર: શેરમાર્કેટમાં ડમી ટ્રેડિંગ કરી શરૂઆતમાં નફો અપાવી વધારે નફાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરતી ટોળકીને બોટાદ ટાઉન પોલીસે બોટાદના ગઢડા રોડેથી ઝડપી પાડી છે. શેરબ્રોકર તરીકેનું કાયદેસરનું લાઈસન્સ નહી ધરાવતા મહેસાણાના કુલ પાંચ શખ્સોને બોટાદ પોલીસે ઝડપી લઈ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.
બોટાદના ગઢડા રોડ પર હરીદર્શન કોમ્પ્લેક્સ સામે એક કારમાં સંજયજી દલાજી ઠાકોર (રહે.
