
– છોટા ઉદયપુરના શખ્સે દારૂનો જથ્થો આપ્યો હતો
– બોટાદ ટાઉન પોલીસે વિદેશી દારૂ, કાર મળી કુલ રૂ. 3.90 લાખનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : બોટાદમાં આવેલ મીલેટરી ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને બોટાદ ટાઉન પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
