બોટાદમાં રાણપુર-ધંધુકા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત, ઈકો અને ટ્રક વચ્ચે ટક્કર

📅 Published: February 1, 2026 | 📂 Category: Uncategorized


Accident On Ranpur-Dhandhuka Road : બોટાદમાં રાણપુર-ધંધુકા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઇકો કાર અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતા ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. ઈકો કારમાં મધ્યપ્રદેશના 10 જેટલા મજૂરો સવાર હતા, જેઓ કુંડળી ગામે જઈ રહ્યા હતા.

રાણપુર-ધંધુકા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત

મળતી માહિતી મુજબ, રાણપુર-ધંધુકા રોડ ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 શ્રમિકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *