'ભણેલા આતંકવાદીઓ' સામાન્ય ત્રાસવાદીઓ કરતાં વધારે ખતરનાક, દિલ્હી પોલીસની સુપ્રીમમાં દલીલ

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized


Supreme Court News : દિલ્હીમાં 2020માં રમખાણો કરાવવાના માસ્ટર માઈન્ડ ઉમર ખાલિદ, સરજીલ ઈમામ સહિતના આરોપીઓને જામીન આપવાની અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. તેના વિરોધમાં દિલ્હી પોલીસે દલીલો રજૂ કરી હતી. દિલ્હી પોલીસે સરજીલ ઈમામ અને ઉમર ખાલિદના ભાષણના વીડિયો સુપ્રીમ કોર્ટમાં બતાવ્યા હતા અને દલીલ કરી હતી કે આ સાધારણ ભાષણો નથી, લોકોની ઉશ્કેરણી કરવામાં આવે છે.

દિલ્હીમાં 2020માં થયેલા રમખાણોનો કેસ નીચલી કોર્ટમાં ચાલી રહ્યો છે. રમખાણોના માસ્ટર માઈન્ડ સહિતના આરોપીઓ 2020થી જેલમાં બંધ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *