વડોદરા,ભરૃચના બિઝનેસમેનને ડરાવી ધમકાવી સાડા ચાર લાખ પડાવી લેવાના ગુનામાં માંજલપુર પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે.
ભરૃચ શેરપુરા રોડ પર મદીના પાર્ક સોસાયટીમાં રહેતો ૩૦ વર્ષના બિઝનેસમેન અફાન ઉસ્માનભાઇ કાની ગત ૧૨ નવેમ્બરે બપોરે તેની ગર્લફ્રેન્ડ સાથે કારમાં વડોદરા એમ.એસ.યુનિવસટીથી ભરૃચ જતા હતા. તે દરમિયાન એસ.ઓ.
