
Election Expenditure Report : ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોએ ચૂંટણી વર્ષ 2024-2025માં કેટલો ખર્ચ કર્યો અને કયા પક્ષોની આવક વધી, તેનો ચૂંટણી પંચે ડેટા જાહેર કર્યો છે. રિપોર્ટ મુજબ, ભાજપે રાજકીય પક્ષોના ખર્ચ અને આવક મામલે નવો રેકોર્ડ નોંધાવ્યો છે.
ચૂંટણી પાછળ ભાજપે કોંગ્રેસ કરતા ચાર ઘણો વધુ ખર્ચ કર્યો
ચૂંટણી પંચમાં જમા કરવામાં આવેલા પાર્ટીના ઓડિટ રિપોર્ટના વિશ્લેષણ મુજબ, ભાજપે 2024-2025માં ચૂંટણી પાછળ કુલ 3,335.36 કરોડ રૂપિચા ખર્ચ કર્યો છે, જ્યારે કોંગ્રેસે 896.
