ભારતના પડોશી દેશમાં ફરી રાજાશાહીની માંગ, ચૂંટણી પહેલા મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા લોકો

📅 Published: January 12, 2026 | 📂 Category: Uncategorized
Nepal Monarchy Protest
(IMAGE – IANS)


Nepal Monarchy Protest: નેપાળમાં આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ થયો છે. રવિવારે રાજધાની કાઠમંડુમાં સેંકડો રાજાશાહી સમર્થકોએ રસ્તા પર ઉતરીને દેશમાં ફરીથી રાજાશાહી સ્થાપિત કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *