ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરની અમેરિકામાં ધરપકડ, કેનેડા ભાગે તે પહેલા નોની રાણા પકડાયો

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

Noni Rana Arrested

Noni Rana Arrested: મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર નોની રાણાની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ, કેનેડા ભાગવાનો પ્રયાસ કરતી વખતે અમેરિકન એજન્સીઓએ તેને નાયગ્રા બોર્ડર નજીકથી પકડ્યો હતો. બોર્ડર વિસ્તારમાં સુરક્ષા તપાસ દરમિયાન જ તે એજન્સીઓના હાથે ઝડપાઈ ગયો હતો. મૂળરૂપે હરિયાણાનો રહેવાસી નોની રાણા કુખ્યાત ગેંગસ્ટર કાલા રાણાનો નાનો ભાઈ છે. પોલીસ અને ઇન્ટેલીજન્સ એજન્સીઓ ઘણા સમયથી તેની શોધમાં હતી અને હવે તેની ધરપકડ પછી, તેના પ્રત્યાર્પણ(extradition) અને અન્ય કાયદાકીય પ્રક્રિયાઓ શરુ કરવામાં આવી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *