ભારતને વધુ એક ગુડ ન્યૂઝ મળશે, EU બાદ અમેરિકા સાથે 'બિગ ડીલ'ની નજીક પહોંચ્યું

📅 Published: January 29, 2026 | 📂 Category: Uncategorized


India-America Deal: યુરોપિયન યુનિયન (EU) સાથે મધર ઑફ ડીલ્સ બાદ હવે ભારતને અમેરિકાથી પણ ગુડ ન્યૂઝ મળી શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરાર અંગેની વાતચીતમાં ‘ખૂબ મહત્ત્વપૂર્ણ’ પ્રગતિ થઈ છે અને બંને પક્ષો તેને અંતિમ ઓપ આપવાની નજીક છે. જોકે, સરકારે આ અંગે ઓફિશ્યલી કોઈ માહિતી નથી આપી.

એક અહેવાલ પ્રમાણે સત્તાવાર સૂત્રોએ બુધવારે ભારત અને અમેરિકા વચ્ચે વાતચીત આગળ વધવાની જાણકારી આપી છે. સૂત્રોએ જણાવ્યું કે, યુરોપિયન યુનિયન (EU) સાથે ફ્રી ટ્રેડ ડીલ (FTA) અંતિમ તબક્કામાં પહોંચવા દરમિયાન પણ ભારતે અમેરિકા સાથે વાટાઘાટોની ગતિ જાળવી રાખી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *