ભારતનો પ્રથમ લેબ-ગ્રોન ડાયમંડ તૈયાર કરનાર બકુલ લિંબાશિયા પ્રતિષ્ઠિત APO રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત

📅 Published: January 19, 2026 | 📂 Category: Uncategorized


Bakul Limbasiya Honoured with APO National Award : સુરતની ભથવારી ટૅક્નોલૉજીસના સ્થાપક, ગુજરાત અને દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ બકુલ લિંબાશિયાને પ્રતિષ્ઠિત APO રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ રાષ્ટ્રીય સ્તરનું સન્માન ભારતમાં ઉત્પાદકતા ઉત્કૃષ્ટતા, નવીનતા અને નેતૃત્વમાં ઉત્કૃષ્ટ વ્યક્તિગત યોગદાનને માન્યતા આપે છે. બકુલ લિંબાશિયાને મળેલું આ સન્માન ખાસ કરીને મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે માત્ર બકુલ લિંબાશિયાની વ્યક્તિગત સિદ્ધિઓને જ નહીં, પરંતુ ભારતની લેબ ગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન પણ છે.

દેશમાં પ્રથમ લેબ ગ્રોન ડાયમંડ બનાવવાનો શ્રેય

ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં પ્રયોગશાળામાં બનાવવામાં આવતા હીરા એટલે કે લેબ ગ્રોન ડાયમંડ (LGD) ક્ષેત્રે બકુલ લિંબાશિયા એક અગ્રણી વ્યક્તિ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *