
અમદાવાદ : ભારતીય પરિવારો પાસે રાખેલા સોનાનું મૂલ્ય અભૂતપૂર્વ સ્તરે પહોંચી ગયું છે. જે સોનાના ભાવમાં ઝડપી અને સતત વધારાને કારણે છે, અને તે વિશ્લેષકોની આગાહી કરતાં વધુ છે. તાજેતરના અંદાજ મુજબ, ભારતીય પરિવારો સામૂહિક રીતે આશરે ૩૦,૦૦૦ ટન સોનું ધરાવે છે, જેનું વર્તમાન મૂલ્ય આશરે ૫ ટ્રિલિયન ડોલર છે. આ આંકડો હવે ભારતના નોમિનલ GDP કરતાં વધી ગયો છે.
આઈએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (ઓક્ટોબર ૨૦૨૫) અનુસાર, ૨૦૨૫-૨૬ માટે ભારતનો નોમિનલ જીડીપી ૪.
