
Indian Gold Reserve: દુનિયામાં ઊભી થયેલી અસ્થિરતા અને યુદ્ધની સ્થિતિ વચ્ચે સોનાના ભાવમાં ભડકો થયો છે, ત્યારે સોનું વર્ષોથી ભારતીયો માટે રોકાણનું અતૂટ અને વિશ્વાસપાત્ર સાધન રહ્યું છે. માર્ગન સ્ટેનલ અને WGC (વર્લ્ડ ગોલ્ડન કાઉન્સિલ)ના રિપોર્ટ પ્રમાણે ભારતીય પરિવારો પાસે આશરે 34,600 ટન સોનું પડ્યું છે, જે અમેરિકાના ફેડરલ રિઝર્વ સહિત વિશ્વની તમામ કેન્દ્રીય બેંકોના કુલ ભંડાર કરતાં પણ વધુ છે. આ જથ્થો વિશ્વના કુલ સોનાના આશરે 11% થી 13% જેટલો હિસ્સો ધરાવે છે, જે ભારતીય અર્થતંત્રમાં સોનાના દબદબાને દર્શાવે છે.
કયા દેશ પાસે કેટલું સોનું?
દુનિયામાં સૌથી મોટો રાષ્ટ્રીય (સરકારી) ભંડાર અમેરિકા પાસે છે, જે 8,133.
