ભારતીયોને મોટો ઝટકો આપવાની અમેરિકાની તૈયારી, H-1B વિઝા પ્રોગ્રામ બંધ કરવા બિલ રજૂ

📅 Published: February 11, 2026 | 📂 Category: Uncategorized


Donald Trump and H1B Visa News : અમેરિકામાં H-1B વિઝા પ્રોગ્રામને કાયમ માટે રદ કરી દેવાની ચર્ચા ચાલી રહી છે, અમેરિકાના સાંસદ દ્વારા આ H-1B વિઝા રદ કરવા માટે એક બિલ રજુ કરવામાં આવ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષ રિપબ્લિકન પાર્ટીના ફ્લોરિડાના સાંસદ ગ્રેગ સ્ટેબે દ્વારા આ વિઝા પ્રોગ્રામ રદ કરવાની માગણી કરવામાં આવી છે. આ H-1B વિઝા ભારતીયો સહિતના વિદેશી નાગરિકો માટે બહુ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 

શા માટે બિલ લવાયું?  

અમેરિકાના આ સાંસદે સંસદમાં રજુ કરેલા બિલને એન્ડિંગ એક્સપ્લોઇટેટિવ ઇમ્પોર્ટેડ લેબર એક્ટ નામ આપ્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *