ભારત-પાક. સંઘર્ષને ચીને પોતાના હથિયારોનું ટેસ્ટિંગ ગ્રાઉન્ડ બનાવ્યું હતું

📅 Published: November 23, 2025 | 📂 Category: Uncategorized


– અમેરિકા-ચીન આર્થિક અને સુરક્ષા સમીક્ષા પંચના રિપોર્ટમાં ઘટસ્ફોટ

– ચીનના હથિયારો એચક્યુ-ડિફેન્સ સિસ્ટમ, જે-10 જેટ, પીએલ-15 મિસાઈલનો વાસ્તવિક યુદ્ધમાં પહેલી વખત ઉપયોગ કરાયો

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર દુનિયામાં સૌથી વધુ ૫૦ ટકા ટેરિફ નાંખતા ભારત અને અમેરિકાના સંબંધો કથળ્યા છે, જેના પગલે ભારત અને ચીન નજીક આવી રહ્યા છે. આ અહેવાલો વચ્ચે અમેરિકન આયોગના વાર્ષિક રિપોર્ટમાં દાવો કરાયો છે કે મે મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષનો ચીને પોતાના હથિયારોના ટેસ્ટિંગ ગ્રાઉન્ડ તરીકે તકવાદી ઉપયોગ કર્યો હતો. આ સમયે ચીને પાકિસ્તાનને હથિયારો અને ગુપ્ત બાતમીઓ પૂરી પાડવા સાથે રાફેલને બદનામ કરવા અભિયાન પણ ચલાવ્યું હતું. ચીને આ સંઘર્ષનો ફાયદો પોતાના હથિયારોની તાકાત બતાવવા કર્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *