ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ડીલ, રોજગારીના સર્જન સહિત આ વસ્તુઓ સસ્તી થશે

📅 Published: January 28, 2026 | 📂 Category: Uncategorized

EU-India Deal: ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થયેલા ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી (Free Trade Agreement) એ ભારતીય અર્થતંત્ર માટે નવા યુગના દ્વાર ખોલ્યા છે. આ સમજૂતીથી સામાન્ય જનતા માટે લક્ઝરી વસ્તુઓ સસ્તી થશે અને લાખો યુવાનો માટે રોજગારીની તકો ઊભી થશે.

લક્ઝરી કાર અને વિદેશી ચીજવસ્તુઓ થશે સસ્તી 

ભારત અને EU વચ્ચેના કરારને કારણે યુરોપથી આવતી અનેક મોંઘી વસ્તુઓના ભાવમાં ધરખમ ઘટાડો થશે. ખાસ કરીને જે કાર પર અત્યારે 110% આયાત શુલ્ક લાગે છે, તે ઘટીને માત્ર 10% થઈ જશે (સીમિત ક્વોટા હેઠળ).

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *