ભારત સાથે ઓલ આઉટ વોર થઇ જશે : પાક. સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફની ગંભીર ચેતવણી

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized


– ભારતના સેનાધ્યક્ષ ઉપેન્દ્ર દ્વિવેદીએ થોડા દિવસ પૂર્વે કહ્યું હતું કે જો પાક. તક આપશે તો ભારત તેને ખરે ખરો પાઠ ભણાવી દેશે

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે ચેતવણી ઉચ્ચારી હતી કે ભારત સાથે ઓલઆઉટ વૉર થવાની સંભાવના નકારી શકાય તેમ નથી. તેથી દેશે ફૂલ એલર્ટમાં રહેવું જોઇશે.

ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર પછી બંને દેશો વચ્ચે તંગદિલી વધી ગઈ છે અને પાકિસ્તાન સામે તેની પૂર્વ અને પશ્ચિમ સીમાએ સલામતી સામેના પડકારો ઉભા થયા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *