(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૯
ભારત ૨૦૩૦ સુધી ઉચ્ચ મધ્યમ આવકવાળોે દેશ બની ચીન અને
ઇન્ડોનેશિયાની લાઇનમાં આવી જશે અને તે ૨૦૨૮ સુધી વિશ્વનું ત્રીજું સૌથી મોટું
અર્થતંત્ર બનવા તરફ અગ્રેસર છે તેવી સંભાવના એસબીઆઇ રિસર્ચના અહેવાલમાં દર્શાવવામાં આવી છે.
Breaking News & Latest Updates