ભાવનગરના શિપબ્રેકર સાથે સેલ્સ મેનેજર સહિતનાએ કરી છેતરપિંડી

📅 Published: January 26, 2026 | 📂 Category: Uncategorized

– માલની કિંમત ઓછી દર્શાવી ખરીદ-વેચાણ કરી

– શિપબ્રેકરે ચાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા અલંગ પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગર : ભાવનગરમાં રહેતા શિપબ્રેકરના અલંગ શિપયાર્ડમાં આવેલ પ્લોટમાં સેલ્સ મેનેજરે અન્ય લોકો સાથે મેળાપીપણું કરીને ખરેખર માલની કિંમત કરતા ઓછી કિંમતે માલની ખરીદી વેચાણ કરાવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા શિપબ્રેકરે તેના સેલ્સ મેનેજર સહિત ચાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના સરદારનગર રોડ, આશીર્વાદ બેંગલોઝ ખાતે રહેતા અને શિપ બ્રેકિંગનો વ્યવસાય કરતા સંજયભાઈ પ્રતાપભાઈ મહેતાની કંપનીમાં ફરજ બજાવતા સેલ્સ મેનેજર હકા વાજાએ  રૂવાબઅલી સુવાલે શેખ સાથે મેળાપીપણું કરી કંપનીમાં રહેલ ફ્રેઇન વજન-૧૨.૭૫૬ ટન તથા ૯.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *