ભાવનગરના 2 રાજ્યવેરા અધિકારી અને 11 રાજ્યવેરા નિરીક્ષકની બદલી

📅 Published: February 3, 2026 | 📂 Category: Uncategorized

– સ્ટેટ જીએસટી વિભાગમાં બદલીના આદેશ

– રાજ્યના 76 એસટીઓ અને 274 એસટીઆઈની બદલીના આદેશ

ભાવનગર : સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજ્યના કુલ ૭૬ રાજ્યવેરા અધિકારી અને ૨૭૪ રાજ્યવેરા નિરીક્ષકની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાંથી ભાવનગરના બે રાજ્યવેરા અધિકારી તથા ૧૧ રાજ્યવેરા નિરીક્ષકોની બદલી કરવામાં આવી છે.

સ્ટેટ જીએસટી વિભાગમાં રાજ્યવેરા અધિકારી (એસટીઓ) અને રાજ્યવેરા નિરીક્ષક (એસટીઆઈ)ની બદલીના આદેશ વડી કચેરી દ્વારા કરવામાં આવ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *