
– એસઓજીએ એનડીપીએસના 57 કેસ કર્યા
– ભાવનગરનાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 57 શખ્સો વિરૂધ્ધ ગુના નોંધી જેલમાં ધકેલી દેવાયા
ભાવનગર : ભાવનગર શહેર જિલ્લામાં ડ્રગ્સ અને ગાંજા જેવા નશાકારક પદાર્યના ચોરી છુપીથી વેચાય અને સેવનની મદી વ્યાપેલી છે.યુવાધન નસાના રવાડે ચડી રહ્યું છે. ત્યારે ભાવનગર શહેર જિલ્લામાં ૨૦૨૫માં રૂ. ૨૪.
