
– સ્ટેટ જીએસટી ભાવનગર વિભાગમાં રૂ. 2370 કરોડ સ્ટેટ જીએસટી કલેક્શન
– વર્ષ-2024 ની સરખામણીએ જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ : 2025 માં દર મહિને સરેરાશ રૂ. 197.5 કરોડની આવક
ભાવનગર : સ્ટેટ જીએસટી વિભાગ ભાવનગર વિભાગનું વર્ષ-૨૦૨૪ની સરખામણીએ વર્ષ-૨૦૨૫ની જીએસટી આવકમાં ૫.
