ભાવનગરમાં 40 ઇ-બસ આવી છતાં હજુ શરૂ કરવામાં મુહૂર્તની જોવાતી રાહ

📅 Published: January 21, 2026 | 📂 Category: Uncategorized

– મહાપાલિકાના વાંકે 8 માસ કરતા વધુ સમયથી સિટી બસ સેવા બંધ 

– ઇ-બસ શરૂ કરવામાં વિલંબ થતા લોકોમાં રોષ : મહાપાલિકાના વાયદા વારંવાર ખોટા પડી રહ્યા છે 

ભાવનગર : સરકારી તંત્રમાં મોટાભાગના કામ સમયસર થતા નથી તેથી લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે, આવુ જ હાલ ભાવનગર મહાપાલિકામાં જોવા મળી રહ્યુ છે. મહાપાલિકાના વાંકે શહેરમાં લાંબા સમયથી સિટી બસ સેવા બંધ છે અને ઇ-બસની આવી ગઈ છે છતાં હજુ ઇ-બસ સેવા શરૂ કરવામાં મુહૂર્તની રાહ જોવાય રહી છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

ભાવનગર શહેરમાં પીએમ ઇ-બસ સેવા યોજના હેઠળ ૪૦ ઇ-બસ આવી ગઈ છે છતાં હજુ મહાપાલિકા દ્વારા આયોજનના અભાવે ઇ-બસ સેવા શરૂ કરવામાં આવી નથી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *