ભાવનગર યાર્ડમાં ભાવની વધ-ઘટ વચ્ચે 10 દિવસમાં ડુંગળીની 3.35 લાખ ગુણી ઉતરી

📅 Published: February 5, 2026 | 📂 Category: Uncategorized

– રવિ શિયાળુ સિઝનમાં 26,300 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર

– 82-315 ના ભાવ વખતે 57,285 ગુણીની આવક સામે હાલ રૂા. 60-266 થતા આવક ઘટી 35462 ગુણી પર પહોંચી

ભાવનગર : ભાવનગર જિલ્લામાં વર્ષ ૨૫-૨૬ અંતર્ગત રવિ શિયાળુ સિઝનમાં કુલ ૨૬,૩૭૨ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે અને ઉત્પાદન પણ મબલખ થવા પામ્યું છે ત્યારે ૧૦ દિવસ પૂર્વે ડુંગળીના ૨૦ કિલોના ૮૨ થી ૩૫૧ના ભાવ બોલાતા ખેડૂતો દ્વારા વેચાણ માટે ભાવનગર યાર્ડમાં ૫૭,૨૮૫ ગુણી ઠલવાઇ પરંતુ ભાવ ગગડતા હાલ ૩૫,૪૬૨ ગુણી આવક થઇ છે. ૧૦ દિવસમાં કુલ ૩,૩૫,૫૭૦ ગુણીની આવક નોંધાઇ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *