
– મુસાફર આવકમાં 18.7 ટકા અને માલભાડાની આવકમાં 12.9 ટકાનો વધારો
– ડિસેમ્બરમાં ખાતરના 94 રેક લોડ કરી 46.83 કરોડની કમાણી કરાઈ, ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક અને વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળી
ભાવનગર : ભાવનગર રેલવે મંડળ માટે ૨૦૨૫નું વર્ષ આવક અને અન્ય બાબતોએ લાભદાયી રહ્યું છે.
