ભાવનગર શહેર અને જિલ્લામાં વર્ષ- 2025 માં 36 હત્યા થઈ

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized

– વર્ષ-2024 ની સરખામણીએ 2025 માં હત્યાના બનાવોમાં ઘટાડો

– 2025 માં સૌથી વધારે મે, ઓગસ્ટ અને નવેમ્બરમાં સૌથી વધારે હત્યાના બનાવો બન્યા હતા

ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં વર્ષ-૨૦૨૪ની સખામણીએ વર્ષ-૨૦૨૫માં હત્યાના બનાવોમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ-૨૦૨૪માં શહેર-જિલ્લામાં હત્યાના ૪૬ બનાવો બન્યા હતા. જેની સામે વર્ષ-૨૦૨૫માં હત્યાના બનાવો ઘટીને ૩૬ થયાં છે. ભાવનગરમાં શરીર સંબંધિત ગુનાઓનું પ્રમાણ વધારે જોવા મળી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *