ભાવનગર હેડ ક્વાટરના હેડ કોન્સ્ટેબલ સાથે 1.10 લાખનું સાયબર ફ્રોડ

📅 Published: January 21, 2026 | 📂 Category: Uncategorized

– અચાનક સીન કાર્ડ બંધ થઈ ગયું હતું

– મોબાઇલનું સીમ કાર્ડ બંધ થઈ જતા નવું સિમ નાખવી આધાર કાર્ડ લિંક કરતા રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા

ભાવનગર : ભાવનગર હેડ ક્વાટર ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલના બેંક એકાઉન્ટમાંથી રૂ.૧.૧૦ લાખનું સાયબર ફ્રોડ થયું હોવાની ફરિયાદ ભરતનગર પોલીસ મથકમાં નોંધાઈ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *