બોટાદના ભીમદાડ ગામે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ યુનિટી માર્ચ અંતર્ગત પદયાત્રાનું આયોજન કાર્યક્રમ અનુસંધાને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય શંભુનાથજી ટુંડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, કલેકટર, એસ પી સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત, આગેવાનો દ્વારા હાલ ઉદબોધન શરૂ, હાલ રીવાબા જાડેજા ઉદબોધન કરી રહ્યા છે.
ભીમદાડમાં સરદાર પટેલની 150મી જયંતિ યુનિટી માર્ચ:બોટાદના ભીમદાડ ગામે મંત્રીગણ તથા આગેવાનોની હાજરી
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
