ભુજમાં સહકારી મંડળીનો કારોબારી સભ્ય અને શિક્ષક લાંચ લેતા પકડાયો, બિલ પાસ કરાવવા માગ્યા હતા 2.8 લાખ રૂપિયા

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized


Kutch News: એક તરફ ભ્રષ્ટાચાર અને લાંચને ડામવા માટે કડક પગલાં લેવાઈ રહ્યા છે. તેમ છતાં લાંચિયાઓ પર રૂપિયા રળવાનું એવું ભૂત સવાર થઈ ગયું છે કે લાંચની રકમ વગર તેમને ખિસ્સું ભારે લાગતું નથી.  એવો જ એક કિસ્સો  ભુજ અખિલ કચ્છ લોહાણા મહાજન જલારામ ભોજનાલયના ગેટ પાસે બન્યો જ્યાં આજે ભૂજ એ.સી.બી પોલીસ સ્ટાફે લાંચનું છટકું ગોઠવી એક શિક્ષકને રંગેહાથ લાંચ લેતા ઝડપી લીધા છે. આરોપી ઘનશ્યામભાઇ મનોરભાઇ પટેલ જે નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીના મંત્રી અને કારોબારી સભ્ય તેમજ નખત્રાણાની મથલ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *