મની લોેન્ડરિંગ તપાસ હેઠળ આરકોમનાં પૂર્વ પ્રમુખ પુનિત ગર્ગની ધરપકડ

📅 Published: January 31, 2026 | 📂 Category: Uncategorized

(પીટીઆઇ)     અમદાવાદ, તા. ૩૦

અનિલ અંબાણી જૂથની કંપનીઓ સામે ૪૦,૦૦૦ કરોડ
રૃપિયાની બેંક લોન છેતરપિંડી કેસમાં મની લોન્ડરિંગ તપાસ હેઠળ ઇડીએ રિલાયન્સ
કોમ્યુનિકેશન (આરકોમ)ના પૂર્વ પ્રમુખ પુનિત ગર્ગની ધરપકડ કરી છે તેમ એન્ફોર્સમેન્ટ
ડિરેક્ટોરેટ (ઇડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *