
Bill Gates Breaks Silence on Epstein Files : માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે ‘એપસ્ટિન ફાઇલ્સ’માં લાગેલા સનસનાટીભર્યા આરોપો પર મૌન તોડતા તમામ દાવાઓને સરેઆમ ફગાવી દીધા છે. હાલમાં જ સામે આવેલા દસ્તાવેજોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે બિલ ગેટ્સને રશિયન મહિલાઓ સાથેના સંબંધો બાદ જાતીય સંક્રમણ (STD) થયું હતું, જે બાબતે ગેટ્સે સ્પષ્ટતા કરી છે કે આ ઈમેઈલ્સ સંપૂર્ણપણે મનઘડંત અને પાયાવિહોણા છે.
મને આજે પણ પસ્તાવો…
