
Image: Freepik
નવસારી સુરત સ્ટેટ હાઇવે પર મરોલી નજીકના ચોખડગામે સ્પાર્કલ ઇન્ડસ્ટ્રી પાસેથી સ્વિફ્ટ કાર અને પીકઅપ માં ભરીને સગેવગે થતો રૂ.૬.૯૧ લાખનો વિદેશી દારૂનો જથ્થો મરોલી પોલીસે ઝડપી પાડયો હતો.પોલીસને જોઈ બે ડ્રાઈવર ખેપિયા દારૂ ભરેલ કાર અને પીકઅપ મૂકી ફરાર થઈ જતાં વોન્ટેડ જાહેર કર્યા છે.અને કુલ રૂ.
