મહિલાક્રિકેટ ટૂર્નામેન્ટ માં વુમેન્સ ખેલાડીઓ વચ્ચે મારામારી

📅 Published: November 24, 2025 | 📂 Category: Uncategorized

શહેરના નિઝામપુરા મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડમાં આયોજિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ વચ્ચે મારામારી થઈ હતી.

વોર્ડ નં. ૩ના કાઉન્સિલર રૂપલ મહેતાના આયોજન હેઠળ તા.૨૨ અને ૨૩ દરમિયાન યોજાયેલીગ્રી શક્તિક્રિકેટ લીગમાં ૧૨ વુમેન્સ ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના અંતર્ગત ગઈકાલે રાત્રે અંડર-૧૫ ખેલાડીઓ વચ્ચે રમાયેલી મેચ દરમ્યાન જીતની ખુશીમાં ટીમના સમર્થકો એ હારતરફ ધકેલાતી ટીમનો હુરિયો બોલાવતાં પ્રતાપગંજની શંકર ચાલની ટીમ અને અક્ષરચોક વિસ્તારની ટીમ વચ્ચતણાવ સર્જાયો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *