
મોલાસીસનો અઢી હજાર મેટ્રિક ટન જથ્થો મોકલવાના બહાને
જથ્થો પૂરો નહીં પાડતા અપાયેલો ચેક પણ પરત ફરતા માલિક અને મેનેજર સામે સીઆઈડી ક્રાઇમમાં ગુનો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના માણસામાં એગ્રો ટ્રેડિંગનો વ્યવસાય કરતા
વેપારી સાથે ઉતરાખંડના હરિદ્વાર ખાતે આવેલી એગ્રો કંપની દ્વારા મોલાસિસનો જથ્થો
પૂરો પાડવા માટે એડવાન્સ પેટે એક કરોડ રૃપિયા લઈને જથ્થો પૂરો નહીં પાડી છેતરપિંડી
