માદુરોની જેમ પુતિનની પણ ધરપકડ કરાશે? ટ્રમ્પના જવાબથી ઝેલેન્સકીને લાગશે ઝટકો!

📅 Published: January 10, 2026 | 📂 Category: Uncategorized

Donald Trump o Putin Arrest : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ કોઈ પણ પ્રકારના લશ્કરી ઓપરેશન અથવા ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની શક્યતાઓને નકારી કાઢી છે. શુક્રવારે આપેલા એક નિવેદનમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે માદુરો જેવી કાર્યવાહી રશિયા સામે કરવાની કોઈ જરૂર નથી.

પુતિન સાથેના સંબંધો પર ટ્રમ્પનું નિવેદન

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી દ્વારા કરવામાં આવેલા ઈશારા પર પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે કહ્યું, “મને નથી લાગતું કે તેની (પુતિનની ધરપકડની) જરૂર પડશે. મને લાગે છે કે રશિયા સાથે અમારા સંબંધો ખૂબ જ સારા રહેવાના છે, જેવા હંમેશા રહ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *