
રાજકોટમાં માવતરને ત્યાં રહેતી મહિલા તબીબની આપવીતી : પતિને અન્ય મહિલા સાથે સંબંધ હોવાનો આક્ષેપ : મહિલા પોલીસમાં પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ
રાજકોટ, : સહકાર મેઇન રોડ પરની સાધના સોસાયટીમાં રહેતા મહિલા ડોક્ટર અંજલીબેન (ઉ.વ. 29)એ જેતપુરમાં રહેતા પતિ માધવ, સાસુ શોભનાબેન અને સસરા મહેશભાઇ ચત્રભૂજભાઇ અગ્રાવત સામે મહિલા પોલીસમાં ત્રાસની ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યું છે કે 2022માં લગ્ન કર્યા હતા.
