માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી: GSSSBની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ

📅 Published: January 15, 2026 | 📂 Category: Uncategorized


GSSSB Recruitment 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં વર્ક આસીસ્ટન્ટ અને રેખનકાર વર્ગ-3ના પદ પર કુલ 388 જગ્યા પર ભરતી પ્રક્રિયાને લઈને જાહેરાત કરવામાં આવી છે. ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 16 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી દરમિયાન OJAS પરથી ઓનલાઈન અરજી કરી શકશે. 

વર્ક આસીસ્ટન્ટની 336 જગ્યા પર ભરતી

GSSSBની ભરતી જાહેરાત ક્રમાંક નંબર 355/202526 હેઠળ માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળની વિવિધ વર્તુળ કચેરીઓ હસ્તકના વર્ક આસીસ્ટન્ટ વર્ગ-3 માટે કુલ 336 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં અધિક્ષક ઈજનેર, સંયુક્ત નિયામક સહિતના પદ માટે અલગ-અલગ જિલ્લામાં ઉમેદવારોની ભરતી કરાશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *