મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસના સાહેદ ઉપર હુમલો : પેરોલ જમ્પ હેડ કોન્સ્ટેબલ સામે શંકા

📅 Published: January 16, 2026 | 📂 Category: Uncategorized


વર્ષ-2021માં પોલીસના મારથી બબ્બે લોકોના મોત થયા હતા

આ કેસના મહત્વના સાહેદ ઉપર અજાણ્યા શખ્શોએ હુમલા અંગે મુંદરા ચારણ સમાજ દ્વારા હુમલાની તટસ્થ તપાસ કરવા અને ભાગેડૂ શક્તિસિંહને પકડવા માંગ

ભુજ: મુંદરા પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષે પહેલા બે વ્યકિતઓના કસ્ટોડીયલ ડેથ કેસમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ પાલારા જેલમાંથી પેરોલ જમ્પમાંથી બે અઠવાડિયાથી ફરાર છે તે વચ્ચે ગત તારીખ ૧૩ની રાત્રિના આ પ્રકરણમાં મહત્વના સાહેદ એવા મુંદરા તાલુકા ક્ષત્રિય સમાજના અગ્રણી એવા ધારાશાસ્ત્રી વિજયસિંહ અજિતસિંહ જાડેજા પર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાની ગંભીરતાને લક્ષમાં લઈને મુંદરા તાલુકા ચારણ સમાજ દ્વારા હુમલાના બનાવને વખોડી કાઢી તમામ સાહેદોની સલામતી અને જાનમાલની રક્ષા કરવામાં આવે અને શક્તિસિંહ તેમજ મળતીયાઓને પકડી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ બનાવની વિગત એવી છે કે, પાંચ વર્ષ પહેલા તા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *