‘મુખ્ય ચૂંટણી કમિશનર અહંકારી અને જૂઠા’ જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત બાદ મમતા બેનરજી ભડક્યા

📅 Published: February 2, 2026 | 📂 Category: Uncategorized


Mamata Banerjee Slams CEC Gyanesh Kumar : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત કર્યા બાદ, ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘મેં ક્યારેય આટલો અહંકારી અને જૂઠો મુખ્ય ચૂંટણી કમિશનર જોયો નથી.’ તેમણે પંચ પર બંગાળના મતદારોને નિશાન બનાવવાનો અને ભાજપના ઈશારે કામ કરવાનો આક્ષેપ કર્યો હતો.

બેઠકમાં મમતા બેનરજી ગુસ્સે થયા

ચૂંટણી પંચ (Election Commission)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં બેઠક ખૂબ જ વ્યવસ્થીત ચાલી રહી હતી અને પંચ તમામની વાતો ધ્યાનથી સાંભળી રહ્યું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *