
– સિહોર પોલીસ ઉંઘતી ઝડપાઈ, પેરોલ ફર્લો સ્ક્વોર્ડે દારૂનો મસમોટો જથ્થો ઝડપ્યો
– સોનગઢ તરફ જતાં ડુંગરની ગાળીમાં દારૂનું કટિંગ થઈ રહ્યું હતું, કુલ રૂ. 96.82 નો મુદ્દામાલ કબ્જે લઈ ગુનો નોંધ્યો
સિહોર : સિહોર તાલુકાના મોટા સુરકા ગામ નજીક ડુંગરની ગાળીમાં વિદેશી દારૂનો જથ્થો કટિંગ થઈ રહ્યો હોવાની બાતમીના આધારે ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોર્ડે રેઈડ કરી વિદેશી દારૂની ૧૪ હજારથી વધારે બોટલો સહિત કુલ રૂ.૯૬.
